Indian Bank Recruitment 2024: બેંકમાં સરકારી નોકરી કરવાનું સપનું જોતા યુવાનો માટે સારો મોકો છે. ઇન્ડિયન બેંકે 1500 એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે.
Indian Bank Recruitment 2024
| ઓર્ગેનાઇઝેશન | ઇન્ડિયન બેંક |
| કુલ જગ્યા | 1500 |
| ભરતી નો પ્રકાર | એપ્રેન્ટિસ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જુલાઈ 2024 |
| સત્તાવાર વેબસાઈટ | https://indianbank.in/ |
અરજી પ્રોસેસ શરૂ
આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 10 જુલાઈ, 2024 થી શરૂ થઈ ગઈ છે અને 31 જુલાઈ, 2024 સુધી ચાલુ રહેશે. લાયક ઉમેદવારો ઇન્ડિયન બેંકની વેબસાઇટ indianbank.in પર જઈને અથવા સીધી લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ.
- ઉંમર મર્યાદા: 20 વર્ષથી 28 વર્ષ. (ઉપરાંત, નિયમો મુજબ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.)
કેવી રીતે અરજી કરવી
- સત્તાવાર પોર્ટલ ibpsonline.ibps.in/ibeappjul24/ પર જાઓ.
- “Click here for New Registration” પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરો અને નોંધણી કરો.
- અન્ય વિગતો ભરો અને સિગ્નેચર અને ફોટોગ્રાફ અપલોડ કરો.
- જો જરૂર હોય તો નિર્ધારિત ફી જમા કરો.
- ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લેજો.
અરજી ફી
- જનરલ, OBC અને EWS: રૂ. 500
- SC, ST અને વિકલાંગ વર્ગ: મફત
અગત્યની તારીખ
- અરજી કરવાની અંતિમ તારીખ: 31 જુલાઈ, 2024
આ ભરતીમાં જોડાવવા માટે લાયક ઉમેદવારોને ઑનલાઇન અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
Indian Bank Recruitment 2024 Official Notification PDF & Direct Apply Link