માટલાના પાણીના ફાયદા: Benefits of Matla water: ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ઠંડક મેળવવા માટે AC, ફ્રીઝ, નવા પંખા વગેરેની ખરીદી કરતાં હોય છે. લોકો ઉનાળામાં ઠંડા પીણાં, સોફ્ટ ડ્રિંક્સ, શેરડીનો રસ, તેમજ ફ્રૂટ જ્યુસ અને લીંબુ પાણીની માંગ વધારે કરતાં હોય છે. ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ તમે માટલાના પાણીના ફાયદા વિશે કદાચ નહીં જાણતા હોવ. તેનાથી શરીરને ખૂબ જ ફાયદાઑ થાય છે. તેમજ ફ્રીઝના ઠંડા પાણી કરતાં માટલાનુંપાણી ખૂબ જ અસરકારક અને ફાયદાકારક ગણવામાં આવે છે.

માટલાના પાણીના ફાયદા

ઉનાળાના પ્રારંભની સાથે મધ્યમ વર્ગ તેમજ ગરબોના ફ્રીઝ ગણાતા રંગબેરંગી માટલાંની માગ વધી રહી છે. આયુર્વેદની દ્રષ્ટિએ અનેક ગુણધર્મોથી ભરપૂર માટલાંનો ઉપયોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. વિશેષ પ્રકારની માટીથી તૈયાર થયેલા માટલાં પર રંગબેરંગી કલર કરીને તેનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત માટલાં સિવાય ઘરના અન્ય વાસણો પણ માટીથી બનાવેલા જોવા મળે છે.

Benefits of Matla water

આ માટલાંની કિંમત અંદાજિત 120 રુપિયથી લઈને 400 રૂપિયા સુધીના મળે છે. આ સિવાય અન્ય માટીના વાસણો જેમ કે રોટલી રાખવા માટેનો ડબરો, ચા પીવા માટેની કુલડ, શાક બનાવવા માટેનું ખાસ પ્રકારનું વાસણ પણ મળે છે. તેમજ Benefits of Matla water વાત કરવામાં આવે તો માટલના પાણી ને વધુ ઠંડુ રાખવા માટે લોકો માટલાંની બહારની જગ્યા પર કોથળાને પલાડીને તેની ફરતે વીટી દે છે. તેમજ રાત્રે માટલાંમાં પાણી ભરીને ખુલ્લામાં રાખવું જોઈએ જેથી દિવસ દરમિયાન બરફ જેવુ પાણી મળી રહે છે. તેમજ માટલું ખરીદવા ખાસ ઘાટનું માટલું ખરીદવું જોઈએ.

ફાયદાઓ

પાણી એ આપના શરીરની પ્રાથમિક જરૂરિયાત છે. દરેક ઋતુમાં સ્વાસ્થ્ય સારું રાખવા માટે દિવસ દરમિયાન 8 – 9 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. અને આધુનિક સમયમાં લોકો ફ્રીઝના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આજે અમે માટલાંએ પોતાની અકબંધતા જાળવી રાખી છે. તેમજ ઉનાળામાં માટલાંનું પાણી પીવાની માંગ ખૂબ જોવા મળે છે.

ફ્રીઝના પાણીના લાંબાગાળે અમુક નુકશાન હોવાથી લોકો આયુર્વેદિકની દ્રષ્ટિએ મતલના પાણીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. અને તેનો ઉપયોગ વધુ કરી રહ્યા છે. માટલા પાણીના તાપમાનને 2 ડિગ્રી ઓછું કરી દે છે. તે જ રીતે માટીમાં જરૂરી પોષક તત્વો હોવાથી શરીર માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માટલાંનું પાણી પાચન શક્તિ વધારે છે. તેમજ એસિડિટીને નિયંત્રિત કરે છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો