EOX E2 Electric Scooter હવે એમેઝોન પર 50% ડિસ્કાઉન્ટ પર માત્ર ₹50,000 માં અવેલેબલ છે. અને જો માથાલી EMIની વાત કરીએ તો ફક્ત ₹2,429 થી શરૂ થાય છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા RTOમાં રજીસ્ટ્રેશનની પણ જરૂર નથી.
મોટાભાગના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેવામાં માર્કેટમાં ઈલેક્ટ્રીક સ્કૂટરની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, અત્યારે EOX E2 Electric Scooter amazon પર ફક્ત 50000 રૂપિયામાં અવેલેબલ છે જેની મૂળ કિંમત 1 લાખ રૂપિયા હતી પરંતુ હાલ તેમાં 50% નું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્કૂટરની ખાસ વાત એ છે કે સ્કૂટરમાં ન તો કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂર છે ન RTO માં રજીસ્ટ્રેશન કરાવવાની કારણકે આ બાઈકની ટોપ સ્પીડ 40 કિલોમીટર પ્રતિ કલાક થી પણ ઓછી છે.
EOX E2 Electric Scooter સ્પીડ અને રાઇડ મોડ્સ
કંપનીનાં જણાવ્યા અનુસાર EOX E2 Electric Scooter ની ટોપ સ્પીડ ૨૫ કિલોમીટર પ્રતિ કલાક છે. આ સાથે તેમાં ત્રણ Ride Modes પણ આપવામાં આવ્યા છે જેમાં Eco, Sport અને High મોડ આપવામાં આવ્યા છે. બાઈક ચલાવનાર તેમના જરૂરીયાત પ્રમાણે મોડ સિલેક્ટ કરી શકે છે. આ બાઈક 5 કલરમાં ઉપલબ્ધ છે અને બાઈક સાથે બેટરી ચાર્જર પણ મળે છે.
EOX E2 Electric Scooter બેટરી અને ચાર્જિંગ
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં removable Lithium battery છે જેને ઘરની અંદર સરળતાથી ચાર્જ કરી શકાય છે. બેટરી 4 થી 6 કલાકમાં Fully charged થાય છે, જે 60 કિમી સુધીની રેન્જ આપે છે. ચાર્જરમાં Auto-cut-off સુવિધા અને બેટરી પર Fire-resistant coating છે, જે પાવર બચત અને સલામતી બંને સુનિશ્ચિત કરે છે.
EOX E2 Electric Scooter ડિઝાઇન અને વધારાની સુવિધાઓ
EOX E2 Electric Scooterને શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં Emergency ride mode, Parking mode, reverse gear અને Anti-theft locking જેવી અદ્યતન સુવિધાઓ છે. તેમાં USB port, daytime running lights, digital display, tubeless tires, front disc brake અને Rear drum brake પણ છે. બાઈકનો વજન ફક્ત 70 કિલો જ છે, તે પાર્કિંગ અને હેન્ડલિંગને સરળ બનાવે છે.
EOX E2 Electric Scooter કિંમત અને EMI ઑફર્સ
EOX E2 ની મૂળ કિંમત ₹1 લાખ હતી, પરંતુ Amazon પર 50% ડિસ્કાઉન્ટ પછી, તે ફક્ત ₹50,000 માં અવેલેબલ છે. ગ્રાહકો તેને ફક્ત ₹2,429 થી શરૂ થતા માસિક EMI સાથે પણ ખરીદી શકે છે. ડિલિવરી સંપૂર્ણપણે મફત છે. Amazon પર તેના 153 થી વધુ Customer Reviews છે, જેનું Average rating 4.2/5 છે.