BSF Recruitment 2024: સેનામાં જોડાવાની સુવર્ણ તક, 12 પાસ પણ કરી શકશે અરજી, પગાર 1.42 લાખ સુધી

BSF Recruitment 2024: આર્મી માં ભવિષ્ય બનાવવા ઈચ્છતા યુવાનો માટે ખુશીના સમાચાર, બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) માં ગ્રુપ B અને ગ્રુપ C માટે વિવિધ પોસ્ટ પર 144 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. પેરામેડિકલ સ્ટાફ, કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સહિતની જગ્યાઓ પર આ ભરતી થશે.

પોસ્ટ અને પગારધોરણ

પોસ્ટજગ્યાપગારધોરણ (રુપિયા)
હેડ કોન્સ્ટેબલ (પશુચિકિત્સા)425,000-81,000
કોન્સ્ટેબલ કેનલમેન221,700-69,100
સબ ઈન્સ્પેક્ટર (SI)335,400-1,12,400
SI સ્ટાફ નર્સ (ગ્રુપ B)1435,400-1,12,400
ASI (ગ્રુપ C)8529,200-92,300
ઈન્સ્પેક્ટર (લાઈબ્રેરિયન)244,900-1,42,000
કોન્સ્ટેબલ (ગ્રુપ C)3421,700-69,100

ક્વોલિફિકેશન અને અનુભવ

  • કોન્સ્ટેબલ ટેક્નિકલ પોસ્ટ્સ: 10 પાસ અને ITI માં 3 વર્ષનો અનુભવ.
  • કોન્સ્ટેબલ કેનલમેન: 10 પાસ અને 2 વર્ષનો અનુભવ.
  • અન્ય પોસ્ટ્સ: 12 પાસ, સંબંધિત ક્ષેત્રમાં કામનો અનુભવ, અને સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

વય મર્યાદા

  • લઘુત્તમ વય: 18 વર્ષ
  • મહત્તમ વય: 25-30 વર્ષ (પોસ્ટ મુજબ અલગ-અલગ)

ભરતી પ્રક્રિયા

  1. લેખિત પરીક્ષા
  2. શારીરિક કસોટી
  3. સ્કિલ ટેસ્ટ (પોસ્ટ પ્રમાણે)
  4. દસ્તાવેજ ચકાસણી
  5. મેડિકલ તપાસ

ફોર્મ ભરવાની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂઆત: 11 જુલાઈ, 2024
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 25 જુલાઈ, 2024

ભરતીની વધુ જાણકારી અને ઓનલાઈન અરજી માટે BSF ની અધિકારીક વેબસાઇટની મુલાકાત લો.

BSF recruitment 141 Post Notification PDF

2 thoughts on “BSF Recruitment 2024: સેનામાં જોડાવાની સુવર્ણ તક, 12 પાસ પણ કરી શકશે અરજી, પગાર 1.42 લાખ સુધી”

Leave a Comment