gseb hsc 12th result 2024: આવતીકાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનુ રીજલ્ટ ઓનલાઈન જાહેર થશે, પરિણામ અહીથી જુઓ

gseb hsc 12th result 2024: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહેલ વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજાયેલ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ gseb.org પર જાહેર થઈ ગયું છે.

gseb hsc 12th result 2024

BordGujarat Secondary and Higher Secondary Education Board
ResultSTD 12 Science/Commerce Result
Result Date09 May 2024 (Morning 09:00)
Official Websitegseb.org
Join WhatsAppગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો.

gseb board result 2024 કેવી રીતે ચેક કરવું?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડએ આવતી કાલે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 9:00 વાગે થી gseb.org પરથી જોઈ શકાશે. પરિણામ જોવા માટેની રીત નીચે જણાવેલ છે.

  • સૌપ્રથમ gseb.org ની મુલાકાત લો
  • હોમ પેજ ખુલશે ત્યાં વિદ્યાર્થી સીરીઝ નો નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને બાજુના બોક્સમાં રોલ નંબર દાખલ કરો.
  • સિરીઝ નંબર અને રોલ નંબર દાખલ કર્યા પછી બાજુમાં આપેલ GO બટન પર ક્લિક કરો.
  • GO બટન પર ક્લિક કર્યાની સાથે જ પેજ રિફ્રેશ થઈ નીચે તમારું પરિણામ જોવા મળશે.
  • પરિણામને સાચવી રાખવા માટે તેમની Print તથા PDF સ્વરૂપે સેવ કરી શકો છો.

WhatsApp પરથી ધોરણ 12 બોર્ડનું પરિણામ કેવી રીતે ચેક કરવું?

સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ WhatsApp નંબર 6357300971 પર વિદ્યાર્થીએ પોતાનો સીટ નંબર મોકલવાનો રહેશે. થોડી જ વારમાં સામેથી તમને પરિણામનો મેસેજ મળશે. આ રીતે તમે કોઈપણ મુશ્કેલી વગર બોર્ડનું પરિણામ ચેક કરી શકો છો.

પરિણામ ચેક કરવા અહી ક્લિક કરો

ધોરણ 12નું પરિણામ કયારે જાહેર થશે?

09/05/2024 સવારે 09:00 કલાકે

GSEB ધોરણ 12 પરિણામ ચેક કયાંથી કરવું?

gseb.org પરથી

GSEB ધોરણ 12નું પરિણામ WhatsApp પરથી કેવી રીતે ચેક કરવું?

6357300971 પર પોતાનો સીટ નંબર મોકલી તમારું પરિણામ ચેક કરી શકો છો.

gsebનું પૂરું નામ શું છે?

Gujarat Secondary and Higher Secondary Education Board

Leave a Comment