Indian Army Agniveer CEE Result 2025 declared કરવામાં આવ્યું છે. ઉમેદવારો joinindianarmy.nic.in પરથી તેમના રોલ નંબર દાખલ કરી પોતાનું પરિણામ ડાઉનલોડ તથા ચેક કરી શકે છે.

Indian Army Agniveer CEE Result 2025: ભારતીય સેનાએ અગ્નિવીર કોમન એન્ટ્રન્સ એક્ઝામ (CEE) 2025 નું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામ વિવિધ શ્રેણીઓ માટે રોલ નંબર મુજબ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે.

Indian Army Agniveer Result 2025: Check direct link here

ઉમેદવારો નીચે આપેલ સીધી લિંક દ્વારા તેમના સંબંધિત ઝોન અને શ્રેણી માટે પરિણામ ડાઉનલોડ કરી શકે છે:

How to find the roll number?

  • પરિણામ PDF ખોલો
  • કીબોર્ડ પરથી “Ctrl + F” દબાવો
  • તમારો રોલ નંબર લખો
  • જો નંબર યાદીમાં છે, તો તમને ફેઝ-II માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

Indian Army Agniveer Result 2025: પરિણામ પછી શું?

તબક્કા-2 માં નીચેની પ્રક્રિયાઓ થશે:

  • Physical Fitness Test (PFT): 1.6 કિમી દોડ, પુશ-અપ્સ, સિટ-અપ્સ, પુલ-અપ્સ
  • Physical Measurement Test (PMT): ઊંચાઈ, વજન અને છાતીનું માપ
  • Medical Examination: સંપૂર્ણ આરોગ્ય તપાસ
  • Document Verification: શિક્ષણ, ઉંમર, ઓળખ અને શ્રેણી પ્રમાણપત્રોની ચકાસણી
  • Adaptability Test (જો લાગુ હોય તો): માનસિક મૂલ્યાંકન

ઉમેદવારની લેખિત કસોટી, શારીરિક કસોટી અને કુલ ખાલી જગ્યાઓના આધારે અંતિમ મેરિટ યાદી જાહેર કરવામાં આવશે.

How to download Indian Army Agniveer Result 2025?

  • joinindianarmy.nic.in ની મુલાકાત લો
  • હોમપેજ પર “CEE પરિણામો” ટેબ પસંદ કરો
  • “JCO/OR/Agniveer નોંધણી” વિભાગ પર જાઓ
  • તમારા ZRO/ARO અને વિષય મુજબ લિંક પસંદ કરો
  • PDF ફાઇલ ડાઉનલોડ કરો અને તેને સેવ કરો.