સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સિટી ટીબી હેલ્થ સોસાયટી અંતર્ગત TB Health Visitor (TBHV) ની જગ્યા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કારની રહેશે.

TB Health Visitor (TBHV) Recruitment 2025 માટે જરૂરી શૈકક્ષણીક લાયકાત, ઉમર મર્યાદા, અનુભવ, પગાર, અરજી કરવાની રીત વગેરે માહિતી નીચે વિસ્તૃત જણાવેલ છે.

સુરત મહાનગરપાલિકા ભરતી 2025

ઓર્ગેનાઇઝેશનસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
પ્રોગ્રામનેશનલ હેલ્થ મિશન (National Tuberculosis Elimination Programme)
કુલ જગ્યા2
જગ્યાનો પ્રકાર11 માસ કરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ19th March 2025

કુલ જગ્યા

  • 2

જગ્યાનું નામ

  • TB Health Visitor (TBHV)

શૈકક્ષણીક લાયકાત

Graduate in Science અથવા Intermediate (10+2) in Science અને MPW/LHV/ANM/Health Worker તરીકેનો અનુભવ અથવા પ્રમાણપત્ર અથવા Higher Course in Health Education/Counselling અથવા Tuberculosis Health Visitor’s Recognized Course મિનિમમ બે મહિનાનો કોમ્પ્યુટર ઓપરેશન કોર્સ જરૂરી છે.

Preferential Qualification

MPW માટે ટ્રેનિંગ કોર્સ અથવા Recognized Sanitary Inspector’s Course કરેલું હોવું જોઈએ.

પગાર

  • ₹15,000/-

અરજી કેવી રીતે કરવી?

  • https://arogyasathi.gujarat.gov.in/ પર ક્લિક કરો.
  • અજીસ્ટ્રેશન કરો
  • Current Opening પર ક્લિક કરો
  • તમારી સામે એક્ટિવ ભરતીનું લિસ્ટ દેખાશે
  • તમારે TB Health Visitor (TBHV) ની સામે Apply બટન પર ક્લિક કરો
  • હવે જરૂરી વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • સબમિટ કરી ફોર્મની પ્રિન્ટ આઉટ લાઇલો

ઓનલાઈન અરજી તારીખ

  • 10/03/2025 થી 20/03/2025 સુધી
સુરત મહાનગરપાલિકા ભરતી 2025 નોટિફિકેશન PDF
અરજી કરવા માટે arogyasathi.gujarat.gov.in
સમાચાર અને ભરતીની માહિતી માટે અમારી WhatsApp Channel ને Follow કરો.