today gold rate: છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં જબરજસ્ત તેજી હતી અને સોનાના ભાવ આસમાને હતા તેથી લોકોને સોનુ ખરીદવું હોય તો સપના જેવું લાગતું હતું. પરંતુ આજે સોનાના ભાવમાં બહુ જ મોટો ઘટાડો જોવામાં આવ્યો છે. જો તમે પણ સોનુ ખરીદવાના પ્લાનમાં હો તો આજના બજાર ભાવ પર અવશ્ય નજર કરજો અને પછી જ ખરીદી કરજો સાથો સાથે ચાંદી માં પણ સારો એવો ઘટાડો એવી રહ્યો છે તો ચાલો જાણીયે કે સોના-ચાંદી બજારના હાલચાલ શું છે.
આજે મોટાભાગના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો જોવામાં મળ્યો છે. 24 કેરેટ ગોલ્ડ નો ભાવ 71,500 પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે સોનાનો ભાવ જે 75 હજારથી બહુ જ નીચે આવી ગયો છે ત્યારે મોટાભાગના ખરીદી કરવા ઈચ્છતા લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે સોનાના ભાવમાં હજુ પણ કેટલો ઘટાડો થશે? તો આપને જણાવી દઈએ કે અત્યારે લિસ્ટમાં જે તળાવની પરિસ્થિતિ હળવી બની છે તેની અસરને લીધે સોનાના ભાવમાં આટલો ઘટાડો આવ્યો છે ત્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 72740 નોંધાયો છે ત્યારે જો ચાંદી તરફ નજર કરીએ તો ચાંદીની કિંમત હાલમાં ₹82,900 છે. આપને જણાવીએ કે ગઈકાલની સરખામણી કરતા આજે રૂપિયા 500 નો ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો છે. તેથી એમ કહી શકાય કે સોના અને ચાંદી બંનેમાં આજે ઘટાડાનો દિવસ રહ્યો છે.
જો મુંબઈના બજાર પર નજર કરીએ તો 22 કેરેટ સોનાના કિંમત 6,540 પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 24 કેરેટના ભાવ 71,500/10 ગ્રામ નોંધાયા છે.
અમદાવાદના સોની બજાર ની વિગતો જોઈએ તો 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ ₹65590 પ્રતિ 10 ગ્રામ જોવામાં આવ્યો છે અને 24 કેરેટ નો ભાવ 71 550 પ્રતિ 10 ગ્રામ પર નોંધાયેલ છે.
અન્ય પ્રમુખશ્રી પર પણ નજર કરીએ તો ચેન્નાઈમાં 22 કેરેટ રૂપિયા 66 340 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનુ રૂપિયા 72370 10 ગ્રામ પર ચાલે છે જ્યારે કોલકત્તાની વાત કરીએ તો 22 કેરેટ નો ભાવ ₹65400 પ્રતિ દસ ગ્રામ અને 24 કેરેટની કિંમત 71,500 પ્રતિ 10 ગ્રામ નોંધાય છે જ્યારે લખનવમાં 22 કેરેટ ની કિંમત 65,690 10 ગ્રામના અને 24 કેરેટની કિંમત ₹ 71650 10 ગ્રામના રહ્યા છે તો બેંગ્લોરમાં 22 કેરેટ ₹ 65400 પ્રતિ 10 ગ્રામ અને 71,500 24 કેરેટ 10 ગ્રામના રહ્યા છે. હવે વાત કરીએ જયપુરની તો અહીં પણ 22 કેરેટ નો ભાવ 65,690 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ 71,650 પ્રતિ 10 ગ્રામનો ચાલી રહ્યો છે તો પટના વિશે વાત કરીએ તો 22 કેરેટની કિંમત પટનામાં ₹65,900 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટની કિંમત 71550/10 ગ્રામની ચાલી રહી છે.
ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાની કિંમત 65400 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ ની કિંમત 71,500 ચાલી રહી છે.
હૈદરાબાદની બજારમાં પણ 22 કેરેટ 10 ગ્રામ ના રૂપિયા 65400 અને 24 કેરેટ ₹71,500 પર 10 ગ્રામનો સોનાનો ભાવ નોંધાયેલ છે.
તો જો આપ સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો અત્યારનો સમય તમારા માટે સારો રહી શકાય છે તેવું બજારનું વલણ દેખાઈ રહ્યું છે.