મહેસુલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના 24 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા હતા અને હવે અન્ય જગ્યાએ નિમણુંક મળી છે.


નાયબ મામલતદારનો બઢતી
વહીવટી નિયંત્રણ હેઠળના 2 નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગના અધિકારીઓને હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે. હવે તેઓ મામલતદાર વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવશે.

રાજ્યવેરા નિરિક્ષકોની બદલી
આસન-3માં ફરજ બજાવતા રાજ્યવેરા નિરિક્ષકોને આસન-4માં બદલી આપવામાં આવી છે.
વધુ માહિતી
આ બદલીઓની વિગતવાર યાદી માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.