VIએ ગુજરાતના 4 સિટીમાં 5G સેવા સારું કરી

VIએ ગુજરાતના 4 સિટીમાં 5G સેવા સારું કરી, અહીંથી જુઓ કયા શહેરમાં આ સેવા સારું થઇ

રાજકોટમાં વોડાફોન આઈડીયા (VI)ની 5G સેવા સારું થઇ ગય છે.

અમદાવાદમાં પણ વોડાફોન આઈડીયા (VI)ની 5G સેવા સારું થઇ ગય છે.

સુરતમાં VI નું 5G નેટવર્ક રોલ આઉટ કરાયું.

વડોદરામાં પણ VI નું 5G નેટવર્ક રોલ આઉટ કરાયું.

અત્યારે હાલ રાજ્યનાં મોટા સહેરોમાં વોડાફોન (VI)નું 5G નેટવર્ક રોલ આઉટ કરવામાં આવ્યું છે.

આગામી સમયમાં રાજ્યના અન્ય સહેરો અને ગામોમાં વોડાફોન અઈદીયાની 5G સેવા સારું થશે.