સુરત એ ગુજરાતનું મુખ્ય શહેર છે
સુરત ઘણીબધી વસ્તુઓ માટે જાણીતું છે.
સુરત શહેર તાપી નદીના કિનારે વશેલું છે.
સુરત શહેર કપડા ઉદ્યોગ માટે જાણીતું છે.
સુરતમાં ડાયમંડ કટીંગ અને પોલીસિંગ કામ માટે જાણીતું છે.
સુરત ડાયમંડ સિટી તથા સિલ્ક સિટી તારી કે પણ જાણીતું છે.
.
પણ શું તમે જાણો છો? સુરત શહેરનું જૂનું નામ શું છે.
જો તમે સુરત શહેરનું જૂનું નામ ન જાણતા હોય તો અહીથી જાણોલો
સુરતનું જૂનું નામ
સુર્યપૂર તથા સુરજપૂર
હતું
સુરત શહેરમાં ફરવાલાયક ઘણા સારા સ્થળો છે.