ભારત સરકાર નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં સ્વાસ્થ્યની યોજના મહત્વની છે. ઘણા લોકો બીમારીની સારવાર માટે આ યોજનાનો લાભ લે છે. જો તમારે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ ફ્રીમાં સારવાર ન આપે, તો તમે ફરિયાદ કરી શકો છો.
આયુષ્માન કાર્ડના ફાયદા (ayushman card benefits)
ભારત સરકારની પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના (PMJAY) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રૂ. 10 લાખની મફત સારવાર મળે છે. આ કાર્ડ પર કેશલેસ સારવારની સુવિધા મળે છે. જો તમને હોસ્પિટલ ફ્રીમાં સારવાર આપતી નથી, તો તમે ફરિયાદ કરી શકો છો.
ફરીયાદ કેવી રીતે કરશો
હોસ્પિટલની ફરિયાદ
આયુષ્માન કાર્ડ ધરકને કોઈ હોસ્પિટલ જો સારવાર આપવા ઇનકાર કરે, તો આ એક ગુનો છે. 14555 નંબર પર ડાયલ કરીને તમે ફરિયાદ કરી શકો છો.
ઓનલાઈન ફરિયાદ
તમે https://cgrms.pmjay.gov.in/GRMS/loginnew.htm પર જઈને પણ સંબંધિત હોસ્પિટલની ફરિયાદ નોંધાવી શકો છો. અહીં તમે હોસ્પિટલની જાણકારી અને એડ્રેસ આપી શકો છો.
રૂપિયા 10 લાખ સુધી મફત સારવાર
આયુષ્માન કાર્ડ ધારકોને આ યોજનામાં રૂ. 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેમાં ઘણી બિમારીઓની મફત સારવાર અને મોંઘા ટેસ્ટનો સમાવેશ થાય છે.
FAQ
14555
10 લાખ રૂપિયાની